🤝 નમસ્તે મીત્રો 🤝
🎯 સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો અને જંગલી ગધેડાની વસ્તી માત્ર ક્યા રાજયમાં છે ?
👉🏿 ગુજરાત
🎯 ગુજરાતનો કુલ ભૌગોલિક લિસ્તાર કેટલો છે ?
👉🏿 ૧૯૬૦૨૪ કિમી
🎯 ગુજરાતનો વન વિસ્તાર ક્ટલો છે ?
👉🏿 ૧૮૯૬૧.૬૯
👉🏿 ટકાવારી••• ૯.૬૭%
🎯 મહાવૃક્ષ પુરસ્કાર એવોર્ડની શરૂઆત ?
👉🏿 ૧૯૯૩-૯૪
🎯 ઈન્દિરા પ્રિયદર્શની વૃક્ષમિત્ર એવોર્ડની શરૂઆત ?
👉🏿 ૧૯૮૬
🎯 બ્રહ્મોસ મિસાઈલ
👉🏿 ભારત••• બ્રહ્મપુત્ર નદી
👉🏿 રશિયા••• મોસ્ક્વા નદી
🎯 એશિયન ગેમ્સ ૨૦૧૮
👉🏿 ઓપનિંગ સેરેમની ધ્વજવાહક
નિરજ ચોપડા
👉🏿 ક્લોજિંગ સેરેમની ધ્વજવાહક
રાની રામપોલ
🎯 બીહારના હાલનાં રાજ્યપાલ ?
👉🏿 લાલજી ટંડન
🎯 મૌર્ય વંશનો ઉત્તમ કોટિનો સ્થાપત્યનો નમૂનો ?
👉🏿 સાંચીનો સ્તૂપ
🎯 જયદેવ રચિત ‘ગીત ગોવિંદ’ કઈ ભાષામાં લખાયેલ.
👉🏿 સંસ્કૃત
🎯 ભગવાન બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદો.
👉🏿 સૂક્ત પિટક
🎯 કિરાતીર્જુનીયમ ના રચિયતા ?
👉🏿 ભારવિ
🎯 સંસ્કાર અંગેની વાત ક્યા વેદમાં કરવામાં આવી છે ?
👉🏿 અથર્વવેદ
🎯 પ્રભાતની દેવીને ભજવાની વાત ક્યા વેદમાં કરવામાં આવી ?
👉🏿ઋગવેદ
🎯 ભારતીય સાહિત્યનું સૌથી પ્રાચીન પુસ્તક ?
👉🏿 ઋગવેદ
🎯 કવિતા અને ડ્રામા માટેનો સુવર્ણયુગ ?
👉🏿 ગુપ્ત યુગ
🎯 અ પેસેજ ટુ ઈન્ડિયા પુસ્તક ?
👉🏿 ઈ.એમ. ફોસ્ટર
🎯 ગુજરાતી સાહિત્યમાં હાસ્ય રસની પ્રથમ નવલકથા ?
👉🏿 ભદ્રંભદ્ર
➖➖➖➖➖➖➖➖➖➖➖
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🈂️🅰️🎗🌛♊️◀️
No comments:
Post a Comment